Sunday, January 16, 2011

લાંબો ડગલો,

મુછો વાંકડી,
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી,
છેલછબીલો ગુજરાતી હું,
છેલછબીલો ગુજરાતી…!!